સંઘવિજ્ય : આ નામે ૧૨ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ અને ‘એકાદશી-સ્તુતિ’ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.