ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ-૨

From Ekatra Wiki
Revision as of 11:38, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુહંસ-૨'''</span> [ઈ.૧૪૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંઘરતનસૂરિની પરંપરામાં આણંદમુનિના શિષ્ય. ૬૦૬/૬૦૭ કડીની ‘મુનિપતિરાજર્ષિ-રાસ/મણિપતિ-રાસ’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાધુહંસ-૨ [ઈ.૧૪૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંઘરતનસૂરિની પરંપરામાં આણંદમુનિના શિષ્ય. ૬૦૬/૬૦૭ કડીની ‘મુનિપતિરાજર્ષિ-રાસ/મણિપતિ-રાસ’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ-૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂરિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]