ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિમલ
Revision as of 05:43, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિવિમલ'''</span> : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), તથા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત’(મુ.) એ કૃતિઓ મળે છે....")
સુમતિવિમલ : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), તથા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સુમતિવિમલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]