ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિવિમલ : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), તથા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સુમતિવિમલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]