ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર-૨
Revision as of 07:07, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદર-૨'''</span> [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તબક’ (ર.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |...")
સુંદર-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તબક’ (ર.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]