ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુંદર-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તબક’ (ર.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]