ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસુંદર

From Ekatra Wiki
Revision as of 08:44, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્યસુંદર '''</span>: આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]