ખારાં ઝરણ/મુક્તક

From Ekatra Wiki
Revision as of 12:10, 12 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુક્તક|}} <poem> પાણીના તળિયે જઈ બેઠા છીએ, કોઈનું ક્યાં નામ લઇ બેઠા છીએ? સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની, કંઠને તાળાં દઈ બેઠા છીએ. </poem> <br> {{HeaderNav2 |previous = ????????? |next = ??? ?????? ????? }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુક્તક

પાણીના તળિયે જઈ બેઠા છીએ,
કોઈનું ક્યાં નામ લઇ બેઠા છીએ?
સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની,
કંઠને તાળાં દઈ બેઠા છીએ.