યાત્રા/‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’
Revision as of 07:03, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs)
‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’
આખું કાવ્ય શિખરિણી છંદની ચાર ચાર પંક્તિની કડીમાં લખાયું છે. એટલે અહીં બધી નોંધ કડીની રીતે કરી છે. ‘મયાત્રા માં દરેક કડીને ક્રમાંક આપ્યો છે. તેમાંથી જે જે કડી ‘ મનુજ-પ્રણય ’માં લેવાઈ છે તેની પ્રથમ પંક્તિ આગળ * નિશાની મૂકી, ચોથી પંક્તિ પાસે ‘મનુજ-પ્રણય’ની કડીને ક્રમાંક મૂક્યો છે. સંગ્રહની અંદર મુકાયેલા ‘મનુજ-પ્રણય'માં કડીના ક્રમાંક મુકાયો નથી, જે અભ્યાસ માટે મૂકી લેવા વિનંતી છે. ‘મ-યાત્રા ’ માંથી કડીઓ લઈને, તથા જરૂર પ્રમાણે ‘મનુજ-પ્રણય ’ની નવી કડીઓની જે રચના કરી તેને આલેખ નીચે મુજબ છે.’ ‘મદ્-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓની નોંધ પણ આપી છે.
‘મદ-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓ | ‘મનુજ-પ્રણય’માં લઈ જવાયેલી કડીઓ | ‘મનુજ પ્રણય’ માટે નવી રચેલી કડીઓ | |
---|---|---|---|
(‘મદ્-યાત્રા’ની ‘મનુજ-પ્રણય'ની) | |||
કડી | કડી | ||
૧, ૨, ૩ | ૧, ૨, ૩ | ||
૪, ૫ | ૪, ૫ | ||
૬ | ૭ | ૬ | |
૮, ૯, ૧૦ | ૧૧ | ૭ | |
૧૨ | ૧૩, ૧૪ | ૮, ૯ | |
૧૫ | ૧૬, ૧૭ | ૧૦, ૧૧ | |
૧૮ | ૧૯ | ૧ર | ૧૩ થી ર૧ સુધીની ૯ |
૨૦ થી ૪પ સુધીની ર૬ | ૪૬, ૪૭ | ૨૨, ૨૩ | |
પર થી પ૬ | ૨૪ થી ૨૮ | ||
૫૭ | ૫૮ થી ૬૧ | ૨૯ થી ૩ર | |
૬૨ થી ૬૬ સુધીની ૫ | ૬૭ | ૩૩ | ૩૪, ૩૫ |
૬૮ | ૬૯ | ૩૬ | |
૭૦ | ૭૧ થી ૭૭ | ૩૭ થી ૪૩ | |
૭૯ થી ૮૧ | ૮૨ | ૪૪ | |
૮૩ થી ૯૬ સુધીની ૧૪ | ૯૭ | ૪૫ | |
૯૮ થી ૧૦૫ સુધીની ૮ | ૧/૨ | ||
‘મદ્-યાત્રા’માં રહેલીઃ ૭૪ | ‘મદ્-યાત્રા’માંથી લીધેલી ૩૧ | ||
‘મનુજ-પ્રણય'માં ગયેલીઃ ૩૧ | ‘મનુજ-પ્રણય’ માટે | ||
૧૦૫ | નવી રચેલી ૧૪½ | ||
૪૫½ |