સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦
Revision as of 07:37, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦}} {|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- | {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | બંગાળી સોરાબજ...")
જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
બંગાળી સોરાબજી શાપુરજી | ફેબ્રુ. ૧૮૩૧, | ૩-૪-૧૮૯૩, |
ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧ | ||
દોરડી બહેરામજી ખરશેદજી | ૧૮૩૧, | ૧૯૧૧, |
આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨ | ||
કરસનદાસ મૂળજી | ૨૫-૩-૧૮૩૨, | ૨૮-૮-૧૮૭૧, |
દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩ | ||
રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ | ૧૮૩૨, | ૧૯૦૦, |
સાવિત્રી ૧૮૮૩ | ||
દવે નર્મદાશંકર લાલશંકર | ૨૪-૮-૧૮૩૩, | ૨૫-૨-૧૮૮૬, |
પિંગળપ્રવેશ ૧૮૫૭ | ||
મૌલાબક્ષ ધીસેખાન | ૧૮૩૩, | ૧૮૯૬, |
સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ | ||
પીરોજશાહ મહેરજી | ૧૮૩૪, | ૧૯૦૨, |
અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨ | ||
ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ | ૧૮૩૪, | - |
પદ્માખ્યાન ૧૮૯૦ | ||
મહેતા નંદશંકર તુળજાશંકર | ૨૧-૪-૧૮૩૫, | ૧૭-૭-૧૯૦૫, |
કરણઘેલો ૧૮૬૬ | ||
ખખ્ખર દલપતરામ પ્રાણજીવન | ૧-૧૧-૧૮૩૫, | ૧૪-૧૧-૧૯૦૨, |
શાકુંતલ ૧૮૬૪ | ||
માસ્તર મંછારામ ઘેલાભાઈ | ૧૮૩૫ આસપાસ, | - |
ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮ | ||
ત્રવાડી હરજીવન કુબેરજી | ૧૮૩૫, | ૧૯૨૭, |
ઋષિરાજનાં પદો ૧૯૫૧ | ||
પંડ્યા નવલરામ લક્ષ્મીરામ | ૯-૩-૧૮૩૬, | ૭-૮-૧૮૮૮, |
મહારાજ લાયબલ કેસ ૧૮૬૩ | ||
દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ | ૪-૧૨-૧૮૩૬, | ૨૦-૯-૧૯૨૧, |
ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮ |