Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વનમાં વન
Language
Watch
View source
Revision as of 08:22, 28 June 2021 by
HardikSoni
(
talk
|
contribs
)
(Created page with "<poem> વનમાં વન નંદનવન, સજની! {{space}}મનમાં મન એક તારું, પળમાં પળ એક પિયામિલન...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
વનમાં વન નંદનવન, સજની!
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
રહી રહીને સંભારું.
(મૌન, પૃ. ૧)