દલપતરાય રેણુમલ આહુજા

From Ekatra Wiki
Revision as of 17:32, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આહુજા દલપતરાય રેણુમલ, ‘મયૂર’ (૧૫-૯-૧૯૪૧): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભોજદારવડા (સિંધ)માં. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આહુજા દલપતરાય રેણુમલ, ‘મયૂર’ (૧૫-૯-૧૯૪૧): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભોજદારવડા (સિંધ)માં. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય.