મારી લોકયાત્રા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 09:29, 1 July 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારી લોકયાત્રા







ભગવાનદાસ પટેલ






———————————— પ્રાપ્તિસ્થાન —————————————
ગૂર્જર સાહિત્યભવન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663, 09227044777
email: goorjar@yahoo.com

ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહૂલાદનગર, અમદાવાદ-380001
ફોન : 079-26934340, 98252 68759 email: gurjarprakashan@gmail.com,
website: www.gspbooksmall.com




કિંમત = 220
ત્રીજી સંવર્ધિત આવૃત્તિ: 2021
પહેલી આવૃત્તિ: 2006
બીજી આવૃત્તિ: 2010




Mari Lokyatra:
by Dr. Bhagvandas Patel,
Published by Gurjar Grantharatna Karyalaya,
Gandhi Road, Ahmedabad 380 001, (India)


© ડૉ. ભગવાનદાસ પટેલ
પૃષ્ઠ: 22+168
 
ISBN: 978-93-5175-501-2



પ્રકાશકઃ ગૂર્જર પ્રકાશન
ઉલ્લાસ મનુભાઈ શાહ : 202, ‘તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી
ફોન : 079-22144663, 09227044777 e-mail: goorjar@yahoo.com
ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય
201, ‘તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380 006.
ફોન : 079-26564279 email: sharda.mudranalay@gmail.com
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/12, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004
M. 9825326202 email: bhagwatioffset@yahoo.com


અર્પણ

અર્પણ
ઉત્તરગુજરાતનો આદિવાસી ‘લોક’, શ્રી શેઠ કે. ટી. હાઈસ્કૂલ,
ખેડબ્રહ્માના આદિવાસી વિદ્યાર્થીઓ
અને આદિવાસી અકાદમી,
તેજગઢનાં કર્મશીલોનાં મીઠાં સ્મરણોને...
– ભગવાનદાસ પટેલ

લેખક-સંશોધકનાં પુસ્તકો

મૌલિક ગ્રંથોઃ ભાષા - ગુજરાતી (૧) ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ, ૧૯૯૨, (ઇતિહાસ-સંસ્કૃતિ) (૨) મારી લોકયાત્રા, ૨૦૦૬, (આત્મવૃત્તાંત) (૩) મારી આનંદયાત્રા, ૨૦૧૪ (આત્મવૃત્તાંત). લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિના ગ્રંથો : સંશોધન-સંપાદન-વિવેચન (૪) લીલા મોરિયા, ૧૯૮૩ (ભીલ-પ્રણય-લોકગીતો) (૫) ફૂલરાંની લાડી, ૧૯૮૩ (લગ્નગીતો) (૬) અરવલ્લી પહાડની આસ્થા (લોકમંત્રો અને ભીલોની પુરાકથાઓ), ૧૯૮૪ (૭) ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા નવલાખ દેવીઓ અને કરમીરો પુરાકથાઓ), ૧૯૮૭ - પુરસ્કૃત (૮) અરવલ્લીલોકની વહીવાતો પુરાકથાઓ અને લોકકથાઓ), ૧૯૯૨ (૯) ડુંગરી ભીલ આદિવાસીઓ (સમાજવિદ્યા), ૧૯૯૨ (૧૦) ભીલ લોકમહાકાવ્યઃ રાઠોરવારતા (મૌખિક મહાકાવ્ય), ૧૯૯૨, પુરસ્કૃત (૧૧) તોળીરૉણીની વારતા (લોકાખ્યાન), ૧૯૯૨- પુરસ્કૃત (૧૨) ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો (મૌખિક મહાકાવ્ય), ૧૯૯૩ (૧૩) ભીલ લોકોત્સવઃ ગોર (ધાર્મિક-ગીતો અને પુરાકથાઓ), ૧૯૯૪ (૧૪) ભીલોના હગ અને વતાંમણાં (ધાર્મિક-ગીતો), ૧૯૯૫ (૧૫) રૉમ-સીતમાની વારતા (મૌખિક મહાકાવ્ય), ૧૯૯૫ (૧૬) ભીલોનું ભારથ (મૌખિક મહાકાવ્ય), ૧૯૯૭ - પુરસ્કૃત (૧૭) ભીલ લોકાખ્યાનઃ સતિયો ખાતુ અને હાલો-હૂરો (આખ્યાન), ૧૯૯૯ (૧૮) ભીલોનાં હોળીગીતો (ધાર્મિક-ગીતો), ૧૯૯૯ (૧૯) આદિવાસી ઓળખ (સમાજવિદ્યા), ૧૯૯૯ (૨૦) ભીલ ગીતકથાઃ ખૂતાંનો રાજવી અને દેવોલ ગુઝરણ, (ગીતકથા), ૨૦૦૦ (૨૧) ભીલ ગીતવારતા : ઢોલા-મારુણી, (ગીતકથા), ૨૦૦૧ (૨૨) ભીલ કથાગીતઃ પિયા દે હૉખલી, ૨૦૦૨ (૨૩) ભીલ કથાગીતઃ હોનોલ હોટી, ભીલ ભજનવારતાઃ હાલદે હોળંગી અને નાગઝી દલઝી, ૨૦૦૨ (૨૪) રૂપાંરૉણીની વારતા (લોકાખ્યાન), ૨૦૦૨ (૨૫) भिलों का भारथ, ૨૦૦૦ (हिन्दी संस्करण) (૨૬) ભીલ ભજનવારતાઃ લાલુ-અરિદા, ૨૦૦૩ (૨૭) ભીલ ભજનવારતાઃ રૉમદે, ૨૦૦૩ (૨૮) ભીલ ભજનવારતાઃ ઝગદે પરમાર, ૨૦૦૫ (૨૯) ગોપીચંદ-ભરથરીની વારતા (લોકાખ્યાન), ૨૦૦૫ (૩૦) ગોરખવાણી (સંતસાહિત્ય, ગોપીચંદ-ભરથરી અંતર્ગત), ૨૦૦૫ (૩૧) કૉબરિયા ઠાકોરની વારતા (પુરાકથા), ૨૦૦૫ (૩૨) દેવરાની વારતા (પુરાકથા), ૨૦૦૫ (૩૩) હંસદેવની વારતા (પુરાકથા, ગોપીચંદ-ભરથરીની વારતા અંતર્ગત), ૨૦૦૫ (૩૪) કબીરવાણી (સંતસાહિત્ય, ગોપીચંદ-ભરથરીની વારતા અંતર્ગત), ૨૦૦૫ (૩૫) મોતીસરાની વારતા (પુરાકથા), ૨૦૦૭ (૩૬) શોધસંપદા, (વિવેચન),૨૦૦૮ (૩૭) Aadivasi Lokakhyano, ૨૦૦૮ (અંગ્રેજી), (૩૮) ગીતસંપદા, ૨૦૦૮, (૩૯) પૌરાણિક ભીલ-મહાકાવ્યો, ૨૦૦૯ (૪૦) આદિવાસી લોકાખ્યાનો, ૨૦૦૯ (૪૧) આદિવાસી મહાકાવ્યો (પ્રકાશ્ય). (૪૨) Bharth, ૨૦૧૨ (અંગ્રેજી) (૪૩) Rathor Varta, ૨૦૧૨ (અંગ્રેજી), (૪૪) Ram-Shitama (હિંદી-અંગ્રેજી), ૨૦૨૦ (૩૫) ભારથ, ૨૦૧૮ (બંગાળી) (૪૬) આદિવાસી લોકવિદ્યાવિજ્ઞાન (પ્રકાશ્ય)