એકત્ર પુસ્તકાલય
એકત્ર પુસ્તકાલય પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે.
આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક કે સંપાદક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ
ચિહ્નનો ઉપયોગ કરો.
| ક્રમ | નામ | લેખક | પ્રકાર |
|---|---|---|---|
| ૧ | સમગ્ર અરધી સદીની વાચનયાત્રા | સંપાદક: મહેન્દ્ર મેઘાણી | વિશિષ્ટ સંપાદન |
| ૨ | મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા | સંપાદક : રમણ સોની | વિશિષ્ટ સંપાદન, કવિતા |
| ૩ | અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન, કવિતા |
| ૪ | ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન |
| ૫ | ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા | સંપાદક: મણિલાલ હ. પટેલ | વિશિષ્ટ સંપાદન, વાર્તા |
| ૬ | ગુજરાતી નિબંધસંપદા | સંપાદક: મણિલાલ હ. પટેલ | વિશિષ્ટ સંપાદન, નિબન્ધ |
| ૭ | ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન, કવિતા |
| ૭ | ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦ | સંપાદક: કિશોર વ્યાસ | વિશિષ્ટ સંપાદન, સંદર્ભ |