હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/દુ:ખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
Jump to navigation
Jump to search
દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
જે શક્ય નથી એ ય કદી હોઈ શકે
થંભી ગયો કે એની ગલીથી છું અજાણ
જ્યાં ઊભો છું તે એની ગલી હોઈ શકે