આવી કાળી રાત,
આભ તણાં નેત્રો ઘેરાયે,
તેલ તણો મેં દીવો કીધો, સાથ પથિક સઘળાંને દીધો, ધ્રુવ તારકનો મારગ લીધો,
તિમિર ખંજરી ભીષણ બાજે, મહાનલ તું ઊંઘે કે જાગે, ઉર મારું અજવાળી ક્યારે,