અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/રૂબાઈ (રાહત એક જ)
રૂબાઈ (રાહત એક જ)
મરીઝ
સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ;
દાતા આ કેવું દાન છે કે દુનિયામાં
દોઝખ છે હજારો અને જન્નત એક જ.
મરીઝ
સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ;
દાતા આ કેવું દાન છે કે દુનિયામાં
દોઝખ છે હજારો અને જન્નત એક જ.