| લેખ/ નોંધ શીર્ષક |
લેખના લેખક-અનુ.ચિત્રકાર/ છબીકાર |
મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
|
| ૧૯૫૯નું વરસ |
|
માર્ચ59
|
| ૩૦મી જાન્યુઆરી (ગાંધી નિર્વાણ ચિત્ર) |
કે. કે. હેબર (ચિત્રકાર) |
જાન્યુ51
|
| અણુની અંદરનું વિશ્વ (ચિત્ર) |
|
એપ્રિલ54
|
| અભિમન્યુનું યુદ્ધ |
નંદલાલ buses (ચિત્રકાર) |
એપ્રિલ49
|
| અવલોકિતેશ્વર |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
જાન્યુ56
|
| આશ્ચર્ય |
અશ્વિન મહેતા (છબીકાર) |
એપ્રિલ62
|
| આંતર પુનર્જીવન (‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ની સાહિત્યપૂર્તિમાંથી) |
|
માર્ચ54
|
| ઈશુજન્મ |
|
ડિસે58
|
| ઉદ્યાનવિહાર (ચિત્ર) |
|
મે49
|
| ઉમા-મહેશ્વર (ખંભાત, ૧૧૭૫-૭૬) (શિલ્પની છબી) |
|
સપ્ટે52
|
| એક ધ્યાન |
|
સપ્ટે57
|
| કમળમાળા |
કે શ્રીનિવાસુલુ (ચિત્રકાર) |
એપ્રિલ53
|
| કંટક-મુકુટિત ઈશુ શિલ્પ |
એપ્સ્ટાઈન (શિલ્પી) |
જુલાઈ60
|
| કાલીયદમન (શિલ્પની છબી) |
|
જુલાઈ52
|
| કાશ્મીરી કન્યાઓ |
છગનલાલ જાદવ (ચિત્રકાર) |
ફેબ્રુ59
|
| કાંચનજંઘા |
નિકોલસ રોરિક (ચિત્રકાર) |
જૂન51
|
| કુલુ |
છગનલાલ જાદવ (ચિત્રકાર) |
ડિસે50
|
| કૂંપળ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
માર્ચ47; માર્ચ60; એપ્રિલ51
|
| કૃષ્ણની ગોકુળમાંથી વિદાય |
સુનયનીદેવી (ચિત્રકાર) |
સપ્ટે49
|
| કૃષ્ણમયી |
ફૈઝી રાહમીન (ચિત્રકાર) |
જૂન52
|
| કૃષ્ણલીલા |
જ્યોતિ ભટ્ટ (ચિત્રકાર) |
ફેબ્રુ56
|
| કૈલાસને ઢંઢોળતો રાવણ (ઇલોરા સ્થાપત્ય) |
|
જુલાઈ54
|
| ખજૂરાહોના શિલ્પનું કાચમાં કોતરકામ |
કે. એચ. કુલકર્ણી (આલેખનકાર) |
જુલાઈ57
|
| ગરબો |
રસીકલાલ પરીખ (ચિત્રકાર) |
નવે51
|
| ગામડાનું બજાર |
પી. સી. સાગરા (રેખાંકન) |
નવે58
|
| ગાંધી-તારક (હંસપુચ્છનો ગાંધીતારક) |
|
સપ્ટે69
|
| ગોપિયાં (જોધપુર કિશનગઢ ૧૮૨૦-૩૦) (ચિત્ર) |
|
ડિસે52
|
| "ગોવાળ" |
કનૈયાલાલ યાદવ (ચિત્રકાર) |
ફેબ્રુ61
|
| ચંદ્ર પર માનવીનું પ્રથમ ચરણ |
|
ઑગ69
|
| ચંદ્રાવતીના એક તોરણના અવશેષ (૧૮૨૫) |
|
જુલાઈ65
|
| જગતજનની (મન્ડૂપ, જાવા) (શિલ્પની છબી) |
|
એપ્રિલ56
|
| જળશોભા (ચિત્ર) |
|
જુલાઈ62
|
| જળાશય - બોરોબુદરનું શિલ્પ |
રસિકલાલ પરીખ (અનુકૃતિ) |
ફેબ્રુ52
|
| ઠંડી |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ડિસે47
|
| તામીલ તરુણી |
શાંતિ શાહ (ચિત્રકાર) |
ઑગ53
|
| તોરણ (વડનગર) |
|
જૂન54
|
| ત્રિમૂર્તિ-એલીફન્ટા (મુંબઈ નજીક) |
|
સપ્ટે54
|
| દખ્ખણનો દેવ (પાંડુરંગ વિઠ્ઠલ-પંઢરપુરના મંદિરમાંની મૂર્તિ) |
|
જુલાઈ58
|
| દર્પણની સુન્દરી |
|
ફેબ્રુ53
|
| દીપોત્સવી |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
નવે47; નવે53
|
| દુષ્યન્ત-શકુંતલા |
ખોડીદાસ પરમાર (ચિત્રકાર) |
જાન્યુ61
|
| દેવીનૃત્ય (કારવણ મંદિરશિલ્પ) |
સુમન શેઠ (છબીકાર) |
સપ્ટે51
|
| શહેર ચિત્ર |
નાગજીભાઈ ચૌહાણ (ચિત્રકાર) |
નવે66
|
| નટીર પૂજા |
નંદલાલ buses (ચિત્રકાર) |
જાન્યુ49
|
| નવરાત્રિ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ઑક્ટો56
|
| નવલખી વાવ, વડોદરા |
|
સપ્ટે48
|
| નવા ચાસ |
કે. કે. હેબર (ચિત્રકાર) |
મે55
|
| નોરતાં |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ઑક્ટો47
|
| આગ્નીની પત્ની સ્વાહા (ઈ. સ. ૧૦૦૦) (દંતેશ્વર, વડોદરા) (શિલ્પની છબી) |
|
જાન્યુ53
|
| પથેર પાંચાલી"નું એક ચિત્ર |
|
ઑગ57
|
| પરપોટા (ચિત્ર) ("માનવકુટુમ્બ" ચિત્ર પ્રદર્શન) |
|
ફેબ્રુ57
|
| પરબ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
એપ્રિલ47; મે51; માર્ચ53; મે54; એપ્રિલ55; જૂન57; જૂન58
|
| પંચતંત્ર કથા : કાચબો અને બે બગ (મન્ડૂપ, જાવા) (શિલ્પની છબી) |
|
મે56
|
| પાંચ ઇન્દ્રિયો |
લક્ષ્મણપાઈ (કલાકાર) |
માર્ચ63
|
| પાંદડું એક ને બકરાં પાંચ |
SOMALAL SHA |
જાન્યુ67
|
| પૂર્ણિમા પાછી ઊગી રે |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ફેબ્રુ55
|
| પેલે પાર |
નિકોલસ રોરિક (ચિત્રકાર) |
ઑક્ટૉ49
|
| પોયણું |
વિદ્યાવ્રત (છબીકાર) |
જૂન55
|
| પ્રતીક્ષા |
|
ઑકટૉ51
|
| પ્રસાધન |
અનિલ રાયચૌધરી (ચિત્રકાર) |
ફેબ્રુ54
|
| ફસલ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
જાન્યુ47
|
| "બલિ અને વામન" (મારવાડ સ્કૂલની રાજપૂત ચિત્રકળા) (ચિત્ર) |
|
નવે49
|
| બંદર (ચિત્ર) |
|
ઑક્ટો50
|
| બંધન અને મોક્ષ (કળાપ્રદર્શન, ટોકયો, સપ્ટે. ૧૯૫૭) (ચિત્ર) |
|
ડિસે57
|
| બાલગોપાલ : ગુજરાતી ચિત્રશૈલી(૧૫મી સદી) (રેખાંકન) |
|
એપ્રિલ52; મે52
|
| બાળક-બાળકી (ચિત્ર) ("માનવકુટુમ્બ" ચિત્ર પ્રદર્શન) |
|
જાન્યુ57
|
| ભવાઈના "ઝંડા - ઝૂલણ" વેશનું ર્દશ્ય |
રવિશંકર રાવળ (ચિત્રકાર) |
નવે57
|
| ભારતીય લગ્નપ્રણાલીનું એક ર્દશ્ય |
ફ્રેંક હોવેર્ટ (છબીકાર) |
મે57
|
| મગરના મોંમા (બોરોબુડુર, જાવા) |
ઉ. જો (છબીકાર) |
જૂન56
|
| મણિપુરી નર્તન (રેખાંકન) |
|
જૂન53; જાન્યુ55
|
| મંડળી |
ફ્રેડરિક ફેઇગલ(પ્રાગ) (ચિત્રકાર) |
ઑગ50
|
| માતા અને બાળક (શિલ્પની છબી) (કોટ્યર્ક, તા.વિજાપુર: ૭મી સદી) |
|
જાન્યુ50
|
| માતૃકા-કોટ્યર્ક-ગુજરાત |
|
નવે54
|
| મિસરનું શિલ્પ (શિલ્પનું ચિત્ર) |
|
નવે50
|
| મીરાં |
નંદલાલ buses (ચિત્રકાર) |
ફેબ્રુ49
|
| મેઘ |
નિકોલસ રોરિક (ચિત્રકાર) |
જૂન49
|
| મોઢેરાનું એક શિલ્પ |
પી. સી. સાગરા (રેખાંકન) |
ઑગ58
|
| યુવતી |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
માર્ચ52
|
| રંગોળી (રેખાંકન) |
|
ઑગ51
|
| રાજવીરાંગના (ચિત્ર) |
|
મે50
|
| રાધાકૃષ્ણ (ચિત્ર) |
|
સપ્ટે50
|
| રામ અને જનક (૧૬૪૯ની રામાયણની હસ્તપ્રત, ઉદેપુર) |
મનોહર (ચિત્રકાર) |
ઑકટો52
|
| રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન વિવાહ (૧૬૪૯ની રામાયણની હસ્તપ્રત, ઉદેપુર) |
મનોહર (ચિત્રકાર) |
નવે52
|
| રાષ્ટ્રોના સંગ્રામનું સ્મારક (લાઈપઝિગ - યુરોપ) |
|
જૂન65
|
| રોદેં (ફ્રેન્ચ શિલ્પી)ની એક ભાવવાહી રચના (શિલ્પની છબી) |
|
જૂન60
|
| રોદેં (ફ્રેંચ શિલ્પી)ની એકકૃતિ (શિલ્પની છબી) |
|
ઑક્ટો60
|
| લતામંડપ નીચે અક્ષોભ્ય (બુદ્ધ) |
|
જુલાઈ48
|
| "લા પીએતા" (ઈશુનું બલિદાન) (ફલોરેન્સ) |
માઇકલ એન્જેલો (શિલ્પકાર) |
જાન્યુ58
|
| વડ (નર્મદા કિનારાનું એક ર્દશ્ય) |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
નવે56
|
| વડલો |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
જૂન47
|
| વર્ડ્ઝવર્થનું નિવાસસ્થાન : પારેવડા કુટી (રેખાંકન) |
|
ઑગ73
|
| વહાલસોયો |
દશરથ પટેલ (ચિત્રકાર) |
ઑગ52
|
| વાદળ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
જુલાઈ47
|
| વાનરવૃંદ (બોરોબુડુર, જાવા) |
ઉ. જો (છબીકાર) |
ઑગ56
|
| વાલીસુગ્રીવ યુદ્ધ (પ્રમ્બાનન, જાવા) |
ઉ. જો (છબીકાર) |
જુલાઈ56
|
| વાવાઝોડું (ચિત્ર) |
|
જુલાઈ50
|
| વિચારમગ્ન |
શાંતિલાલ શાહ (ચિત્રકાર) |
જુલાઈ51
|
| વીણાવાદિની (ચિત્ર) |
|
માર્ચ50
|
| વૈશાખ |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
મે47
|
| શણગાર |
પ્રબોધ દાસ (ચિત્રકાર) |
મે53
|
| શિબિરાજાનું દાન (બોરોબુડુરનું શિલ્પ) |
ઉ. જો (છબીકાર) |
ડિસે56
|
| શિયાળાની ચમક |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ડિસે53; ડિસે54
|
| શેકસ્પિયરનું જન્મસ્થાન |
|
ફેબ્રુ64
|
| સરવડાં |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ઑગ47
|
| સાધુઓ |
|
ફેબ્રુ58
|
| હાટડી |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
ફેબ્રુ47
|
| હિમગિરિ |
છગનલાલ જાદવ (ચિત્રકાર) |
એપ્રિલ59
|
| હોડી |
રસિકલાલ પરીખ (ચિત્રકાર) |
સપ્ટે47
|