સંસ્કૃતિ સૂચિ/પત્રમ્

Revision as of 19:15, 4 March 2025 by Atulraval (talk | contribs)


25. પત્રમ્-પુષ્પમ્ સૂચિ
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
‘અજવિલાપ‘ લલિત દલાલ માર્ચ59/113
‘અજવિલાપ‘- એક અંગ્રેજ બાવાજીનો અજવિલાપ બિશપ હેન્ની કિંગ, અનુ. વાલજી ગોવિન્દજી દેસાઈ ઑક્ટો58/398
‘અતિજ્ઞાન‘ (‘કાન્ત‘)ની કેન્દ્રસ્થ સમસ્યા : વિશેષ વિચાર જયંત કોઠારી નવે67/438
‘અતિજ્ઞાન‘(‘કાન્ત‘) વિશે વધુ ચર્ચા ચંદ્રકાન્ત શેઠ ડિસે67/448
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વર્ગવક્તવ્યની એક અંગત નોંધ : ‘આભાસી મૃત્યુનું ગીત‘, ‘મારી આંખે કંકુના સૂરજ...‘ - રાવજી પટેલ) ભૂપેશ અધ્વર્યુ જુલાઈ-સપ્ટે81/635-637
અનુવાદ - શોધન (મરાઠી કવિતાઓ - ગંગોત્રી ટ્રસ્ટ) સતીશ કાલેલકર જાન્યુ-માર્ચ83/59
અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ રમેશ મ. ભટ્ટ માર્ચ61/119; જૂન61/238-240
અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ પ્રવીણચંદ્ર વિસારીઆ માર્ચ61/120/114
અન્નઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના‘ આર. કે. અમીન એપ્રિલ61/156-159; ઑગ61/317-320
‘અપુર સંસાર‘ જોયા વગર - ચર્ચા રાધેશ્યામ શર્મા ઑક્ટો60/398-400
અય મૂર્તિ ઘડનેવાલા ! (સાધુ અને જ્ઞાન) વા. મો. શાહ જુલાઈ69/271
(શ્રી) અરવિંદ સંપાદિત ‘આર્ય‘ વિશે કંઈક ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/274
અર્વાચીન સાહિત્યની વિકાસરેખા‘(ધીરુભાઈ ઠાકર)/એક ખૂટતી કડી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ67/277-278
અવતરણમાં અશુદ્ધિ હોય ત્યારે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/200/પૂ.પા.3
‘અષાઢો દીકરો‘ (શબ્દચર્ચા) ભોગીલાલ જે. સાંડેસરા માર્ચ55/116
અંગ્રેજીના પ્રશ્ન અંગે ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર મે62/196
અંગ્રેજીના પ્રશ્ન અંગે ઉમાશંકર જોશી મે62/196-197
આધુનિક કવિતાનું અર્થસ્વરૂપ (એપ્રિલ ‘૭૩) મનસુખલાલ ઝવેરી જુલાઈ73/265-267
આનંદશંકર ધ્રુવ અને વા. મો. શાહ(પ્રસંગનોંધ) ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/198
‘આરોહણ‘ (બ. ક. ઠાકોર)/ કાવ્ય વિશે નગીનદાસ પારેખ મે68/199-200/પૂ.પા.3; ઑક્ટો68/395-397
‘આરોહણ‘ (બ. ક. ઠાકોર) કાવ્ય વિશે મનસુખલાલ ઝવેરી ઑગ68/318-319
‘આલાપ‘ની કવિતા (સપ્ટે. ‘૬૧) ભોગીલાલ ગાંધી ઑક્ટો61/397
આંગિકમ્ - નાટ્ય ભજવણી જયંતિ દલાલ ફેબ્રુ56/55-56
‘આંસુને ચાંદરણું‘ (જ્યોતિષ જાની) રતિલાલ દવે ડિસે63/602
ઇતિહાસની ચેતવણી (ચીનનું આક્રમણ) જશવંત શેખડીવાળા ડિસે62/476
ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા‘ ભાગ ૧, ૨, ૩/સમીક્ષા : કૃતિનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ જયંતિ દલાલ સપ્ટે57/358-359
ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા‘ ભાગ ૧, ૨, ૩/સમીક્ષા : કૃતિનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ યશવંત દોશી સપ્ટે57/359-360
‘ઉત્તરરામચરિત‘નો એક પાઠ પ્રબોધ બે. પંડિત માર્ચ55/114
‘ઉત્તરરામચરિત‘ અને ‘કુન્દમાલા‘ ગો. કે. ભટ્ટ માર્ચ55/114-115
એક ગીતાપ્રેમીની ગૂંચ (તમેવ વાદ્ય પુરુષં પ્રપદ્યે) કાન્તિલાલ શાહ જાન્યુ-માર્ચ83/57-58
‘એક તોડેલી ડાળ‘ (બ. ક. ઠાકોર) નગીનદાસ પારેખ માર્ચ60/111
એક્સપ્લોરર : અમેરિકાનો ઉપગ્રહ નરસિંહ મૂ. શાહ મે58/200
એપ્રિલના અંકના તખલ્લુસ (પૃ.૧૪૩) બકુલ લાભશંકર ભટ્ટ મે66/199
એસ.એસ.સી. માટેના છપ્પાની સમજૂતી ઉમાશંકર જોશી માર્ચ55/115-116
ઑડન : ચંદ્રની અદર્શિત કાળી બાજુ (ડબલ્યુ. એચ. ઑડન) સતીશ કાલેલકર જાન્યુ74/34/40
ઓગણીસસો પાંસઠની સાલનો વૈદકનો નોબેલ પુરસ્કાર ડૉ. મધુકાન્ત જૂન66/233-234
‘કથોપકથન‘ (સુરેશ જોશી) વિશે‘ રાધેશ્યામ શર્મા ફેબ્રુ70/75
‘કથોપકથન‘ (સુરેશ જોશી) વિશે ચર્ચા હિમાંશુ વોરા ડિસે69/477
કરાંચીથી પ્રકાશિત ‘મહેરાબ‘ માસિક કૃષ્ણલાલ શ્રીધરાણી જુલાઈ60/277
કલાપી સંબંધે સંશોધન ઇન્દ્રવદન કાશીનાથ દવે. ઑક્ટો58/400
કલાપીની જન્મતારીખ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ62/77
‘કલ્ક‘ શબ્દ (શબ્દચર્ચા) ઉપેન્દ્રરાય જે. સાંડેસરા એપ્રિલ55/157
કવિ અને શબ્દાયન‘ ચંદ્રકાન્ત ટોપીવાળા એપ્રિલ71/160
કાકા કાલેલકરનો એક પત્ર ભૂપેશ અધ્વર્યુ જુલાઈ-સપ્ટે81/637-638
‘શ્રી કાકાસાહેબના પ્રવાસપત્રો‘ ઊડતી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી માર્ચ62/112-113
‘કામણ દીસે છે...‘ (દયારામ)નો છંદ ભૃગુરાજ અંજારિયા નવે62/437
કુંકુમકેસર (શબ્દચર્ચા) મોહનભાઈ શં. પટેલ જાન્યુ62/39-40
‘ગઠિયા‘નો સ્વાધ્યાય બેચરદાસ દોશી જાન્યુ53/24
‘ગત શતકનું સાહિત્ય‘માંની એક ખૂટતી કડી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ડિસે63/596
‘ગાઠુઓ‘ (શબ્દસમજૂતી) ઉમાશંકર જોશી માર્ચ52/117
વળી ‘ગાઠુઓ‘ બેચરદાસ દોશી જૂન52/216
‘ગાંધીજી‘ - ‘મહાત્મા‘ના સંદર્ભમાં ઉમાશંકર જોશી ડિસે79/435
ગાંધીજી અને ‘આત્મસિદ્ધિશાસ્ત્ર‘ (શ્રીમદ્ રાજચંદ) ત્રિભુવન વિરજીભાઈ હેમાણી નવે68/પૂ.પા.3
ગાંધીજીનું ‘નવજીવન‘ - વા. મો. શાહની નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/પૂ.પા.3
ગાંધીજી ‘નૂતન ગુજરાત‘નો કાઉન્ટ ટૉલ્સ્ટૉય - વા. મો. શાહની નજરે (ગાંધીજીનું ભારત આગમન અને સામયિક અહેવાલો) ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/267-270
ગુજરાતના (તેમજ જિલ્લાઓના) નક્શાઓની દશા નરોત્તમ પલાણ જૂન74/198-199
ગુજરાતની કૃષ્ણભક્તિ/ કૃષ્ણભક્તિ નરોત્તમ પલાણ ઑક્ટો-ડિસે84/457-460
ગુજરાતની કૃષ્ણભક્તિ/ બિલ્વમંગલકૃત ‘કૃષ્ણકર્ણામૃત‘ વી. બી. ગણાત્રા ઑક્ટો-ડિસે84/460-461
ગુજરાતની કૃષ્ણભક્તિ/ કૃષ્ણભક્તિ - વિષયક ચર્ચાના અનુસંધાનમાં હરિવલ્લભ ભાયાણી ઑક્ટો-ડિસે84/461-462
‘ગુજરાતનો નાથ‘ (ક. મા. મુનશી)/ એમાં સાચું શું - આ કે પેલું ? ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઑગ64/344
‘ગુજરાતી કોશ‘ ખૂટતી કડીઓ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/235/240
‘ગુજરાતી ભાષા‘/ મુગટ પહેરાવીને જ બેસી ન રહીએ મનસુખલાલ ઝવેરી એપ્રિલ60/153-156
ગુજરાતી મહાકથાઓ : નવી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/198-199
ગુજરાતી લિપિ વિશે આપણા સૌની વિચારણા માટે જયા મહેતા ઑગ77/337-338
ગુજરાતી લિપિ વિશે પત્ર જયંત કોઠારી સપ્ટે77/369
ગુજરાતી લિપિ વિશે/ શુદ્ધલેખનમાં અરાજક સતીશ કાલેલકર ઑક્ટો77/401-403
ગુજરાતી લિપિ વિશે/ દ્વિરુક્ત રૂપ અને સમાસ પ્રભાશંકર તેરૈયા નવે77/431/430
‘ગુર્જર વિટ‘ - ‘મહારાષ્ટ્રી વિટ‘ નારાયણ ગ. જોશી ઑક્ટો61/395
ગેટેનું ‘શાકુન્તલ‘ને ઉદબોધન (મુક્તક) જૉહન વૉલ્ફગૅન્ગ ગેટે, અનુ. ઉમાશંકર જોશી, જે.બી.ઈસ્ટવીક, તારાકુમાર રવીરત્ન, રવીન્દ્રનાથ ઠાકુર સપ્ટે49/358
ગોવર્ધનરામ ત્રિપાઠીને અપાયેલું એક અર્ઘ્ય (‘સનાતન જૈન‘, 10-2-1907) મનસુખરામ ર. મહેતા, સંકલન: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ70/75-76
‘ગ્રંથ અને ગ્રંથકાર‘નું વિસરાયેલું એક ઉપયોગી અંગ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઑગ64/343-344
ચાતક કે મૃગ ? (‘પન્નાલાલનું પ્રણય નિરૂપણ - એક પત્ર‘ દિલાવરસિંહ જાડેજા) બહાદુરશાહ પંડિત ફેબ્રુ62/76
‘ચામખેડા‘ના ખેલ જયંતી કોઠારી ઑક્ટો58/398-400
‘ચિત્ર‘ ધીરુબહેન પટેલની વાર્તા... ગુલામમોહંમદ શેખ ઑક્ટો61/395-397; ફેબ્રુ62/78
‘ચિત્ર‘ ધીરુબહેન પટેલની વાર્તા... હિમાંશુ વહોરા નવે61/439
‘જળકમળ છાંડી‘ અને સૂરદાસ કે. કા. શાસ્ત્રી નવે49/436
‘જાનકી‘ - થોડી ચર્ચા (‘રામાયણ‘ સંદર્ભે) મનસુખલાલ ઝવેરી મે54/225-226
‘જૂનું ઘર ખાલી કરતાં‘ (બાલમુકુંદ દવે)/ વાસ્તવિકતાની કસોટીએ વી. બી. ગણાત્રા એપ્રિલ-જૂન81/575-577
જોડણીનો એક વિચિત્ર નિયમ કેશવરામ કા. શાસ્ત્રી માર્ચ52/117
‘જોડણીપ્રવેશ‘ નગીનદાસ પારેખ જુલાઈ59/276
જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી, ૧૧ ગુજરાતદર્શન સાહિત્ય - ૨‘માં વિગતદોષ મનસુખલાલ ઝવેરી જુલાઈ77/303
ટીકીટ, ટીકિટ કે ટિકિટ ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ એપ્રિલ59/157
ધર્મ અને સાહિત્ય વિષે એલિયટ વિષે ઐયુબ ભોળાભાઈ પટેલ મે74/166-167
નરસિંહરાવ ભોળાનાથ : દિવેટિયા કે દીવટિયા ? ભૃગુરાય અંજારિયા જાન્યુ60/35
નર્મદ સુવર્ણચંદ્રક સ્વીકારતાં‘ (નિરંજન ભગત) રાધેશ્યામ શર્મા એપ્રિલ62/158-159
નર્મદાશંકર મહેતા‘ના સંદર્ભમાં મનસુખલાલ ઝવેરી ઑક્ટો71/404
‘નળાખ્યાન‘/ કેવળ હસ્તપ્રતોને આધારે ઉમાશંકર જોશી ફેબ્રુ52/76
‘નલોપાખ્યાન‘ અને ‘નળાખ્યાન‘ નગીનદાસ પારેખ માર્ચ60/111-114
નવરાત્રિ સાતમનો અદભુત તહેવાર રમેશ ત્રિવેદી ડિસે77/459-460
નવરાત્રિ સાતમનો તહેવાર ભોગીલાલ જ. સાંડેસરા જૂન78/181
નવરાત્રિ સાતમનો તહેવાર ઉમાશંકર જોશી જૂન78/182
નવી પ્રેરણા : નંદબાબુને ગાંધીજીની સલાહ શંકરલાલ બેંકર જૂન66/233
‘નાટક નિહાળવાનો આનંદ‘ વિશે ગુલાબદાસ બ્રોકર નવે60/438-439
‘નાટક નિહાળવાનો આનંદ‘ બાબતે જયંતિ દલાલ જાન્યુ61/34-38
નિરંજન ભગત અને ઉમાશંકર જોશીના લેખ અંગે ડંકેશ ઓઝા જુલાઈ-સપ્ટે80/228-229
નુઅદ - અડધું મ અ. મેહેન્દળે ઑગ71/324
‘પથ્થર થરથર ધ્રુજે‘ - એક ચર્ચા રાધેશ્યામ શર્મા જૂન60/237-238
પરિભાષાના પ્રદેશમાં ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ67/278-280; જૂન69/235; જુલાઈ69/265-266
પારસી ગુજરાતી શબ્દો (કરાંચીવાળા ફિરોજશાહ મહેતાને લખેલા પત્રનો અંશ) કાકા કાલેલકર જૂન67/પૂ.પા.3
પાલિની વ્યુત્પત્તિ ડોલરરાય માંકડ સપ્ટે49/358
‘પિલ્ગ્રિમ્ઝ પ્રોગ્રેસ‘ (‘દિવ્યયાત્રા‘, અનુ. ‘પોરબંદરી‘) સંકલન : ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ70/76-77
‘પુનરપિ‘ (કૃષ્ણલાલ શ્રીધરાણી) અંગે જશવંત શેખડીવાળા ફેબ્રુ62/77-78
‘પુનરપિ‘ (કૃષ્ણલાલ શ્રીધરાણી) અંગે જયકીર્તિ એપ્રિલ62/157
પુસ્તકોમાં હોવી જોઈતી વ્યુત્પન્ન ભાષા કલ્યાણરાય ન. જોષી નવે65/437-438
‘પૃથુરાજ રાસા‘ (ભીમરાવ ભોળાનાથ દિવેટિયા) મનસુખલાલ ઝવેરી જૂન79/234
પૉલ રિશાર અને વા. મો. શાહ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/274
પોતાનાં લખાણો અંગે ખુલાસો સ્વામી આનંદ સપ્ટે57/357-358
પ્રથમ ગુજરાતી નાટકો વિશે થોડી નુક્તેચીની જશવંત શેખડીવાળા જૂન64/268/પૂ.પા.3
પ્રાકૃતમાં - રૂપ પ્રત્યય ભોગીલાલ સાંડેસરા એપ્રિલ55/160
‘ફોનીમ‘ વિશે/ચર્ચાપત્ર કાલેલકર નારાયણ ગોવિંદ અને અન્ય જુલાઈ66/273
‘ફોનીમ‘ વિશે/ચર્ચાપત્રનો પ્રત્યુત્તર ટી. એન. દવે સપ્ટે66/355
‘ફોનીમ‘ વિશે ટી. એન. દવે કિશોરકાન્ત સુખવંતરાય શુક્લ સપ્ટે66/355
બે દંતકથાઓ (પ્રસંગકથા) ઉમેદભાઈ મણિયાર નવે57/424
બ્રિટિશ સામ્રાજ્યની પહેલી સ્ત્રી - અનુસ્નાતક વી. બી. ગણાત્રા ઑક્ટો-ડિસે84/462
ભક્તિકાવ્ય સંગ્રહ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જાન્યુ56/36-37/34
‘ભવભૂતિનાં સીતારામ‘ - એક ચર્ચા બહાદુરશાહ પંડિત એપ્રિલ60/151-152
‘ભારતીય ઇતિહાસના બોધપાઠો‘ (‘દર્શક‘)માં વિગત દોષ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા માર્ચ59/113-114
ભાષાવિજ્ઞાન અને કવિતાની સમજ યોગેન્દ્ર વ્યાસ માર્ચ71/119-120
ભોજા ભગત વિશે/ ‘તો હું માફી માગું છું‘ ધીરજલાલ સાવલિયા ફેબ્રુ71/78
સદગત મડિયાના ‘રુચિ‘ને જીવતું રાખો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/199-200
મણિલાલના બે ‘પૃથ્વી‘ - પ્રયોગો ચંદ્રકાન્ત ટોપીવાળા એપ્રિલ62/159-160
‘મદન - મોહના‘માંની સમસ્યા એમ. આઈ. પટેલ નવે79/374-375
‘મદન - મોહના‘ની સમસ્યા અરવિંદ એમ. બાલધા ડિસે79/435
‘મદન - મોહના‘ની સમસ્યા જયંત કોઠારી ડિસે79/435
‘મનનાં ભૂત‘ ફરી પાછું એકનું એક શીર્ષક ત્રિભુવન વિરજીભાઈ હેમાણી ડિસે68/477
મહત્ત્વનું શુદ્ધિપત્રક તંત્રી માર્ચ60/114
મહર્ષિ અરવિંદને માનભર્યો અર્ઘ્ય ત્રિભુવન વીરજીભાઈ હેમાણી માર્ચ62/110-112
મહાદેવજી - વાળું એ ગીત કયું? ઉપેન્દ્ર પંડ્યા જાન્યુ60/35-36
મહાદેવજીનું એ ગીત તંત્રી માર્ચ60/114
‘મહાભારત‘ - અનુવાદ : થોડીક વધુ ચર્ચા હરિવલ્લભ ભાયાણી ઑગ68/319-320
મહાભારત વનપર્વ ભગવાનદાસ સી. કાપડિયા માર્ચ74/98
‘મહારાષ્ટ્ર‘ અને ‘સૌરાષ્ટ્ર‘ બેચરદાસ પંડિત સપ્ટે62/357/356
માધવ નહિ, કેશવ પ્રકાશ શાહ નવે62/437
‘મારી અનાગસિ ઋતુ‘ (રામચંદ્ર બ. પટેલ - ‘સુક્તિ‘) પ્રહલાદ પટેલ, મણિલાલ હ. પટેલ ફેબ્રુ78/61-62
‘પિતૃતર્પણ‘ (નાનાલાલ) મુમુક્ષુ ન. ઑગ49/318
‘પિતૃતર્પણ‘ (નાનાલાલ) મુમુક્ષુ કિશોરલાલ મશરૂવાળા સપ્ટે49/358
મેઘાણીની જન્મતારીખ વિશે કપિલ ઠક્કર ઑગ54/364
‘રસાભાસનું સ્વરૂપ‘ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા એપ્રિલ61/159-160
‘રસાભાસનું સ્વરૂપ‘ (ડોલરરાય માંકડ) વિશે વધુ જયન્તી માણેક એપ્રિલ60/152-153
‘રાજેન્દ્ર શાહની કવિતા‘ - ચર્ચા રાધેશ્યામ શર્મા એપ્રિલ67/159-160/પૂ.પા.3
‘રોમિયો ઍન્ડ જુલિયેટ‘ની પંક્તિઓ અને ભારતીય સાહિત્યની પંક્તિઓ નગીનદાસ પારેખ ઑક્ટો59/396-398
‘લોકમાન્ય અને ગાંધીજી‘ ઑગસ્ટના લેખની વિગત માટે ક્ષમસ્વ સ્વામી આનંદ સપ્ટે57/357
લોકશાહી અને વિનોબા દેવવ્રત પાઠક જાન્યુ59/28-29
‘વસન્તોત્સવ‘ સંબંધે અર્થચર્ચા હિ. ગ. અંજારિયા નવે53/426
વા. મો. શાહ અને પૉલ રિશાર ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/274
વાડીલાલ મો. શાહ બાબતે… ત્રિભુવન વીરજીભાઈ હેમાણી નવે61/438-439
વા. મો. શાહની નજરે અભય પ્રેરતા ગાંધીજી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/266-267
વા. મો. શાહની નજરે ગાંધીજીનું ‘નવજીવન‘ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/પૂ.પા.3
વા. મો. શાહની નજરે ગાંધીયુગ અને ગાંધીવાદ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન69/234
વા. મો. શાહની નજરે ‘નૂતન ગુજરાત‘નો કાઉન્ટ ટૉલ્સ્ટૉય (ગાંધીજીનું ભારત આગમન અને સામયિક અહેવાલો) ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/267-270
વા. મો. શાહની નજરે પદ્યનો મહિમા ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન69/234
વા. મો. શાહની નજરે ભારતને કેવા ભણતરની જરૂર છે ? ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/271
વાચ, કાછ, મન નિર્મળ રાખે. મ અ. મેહેન્દળે જુલાઈ72/219-220
વિલમ્બિત અર્થગતિને અર્થસ્વરૂપ ? સુમન શાહ જુલાઈ73/267-269
વિવેચનમાં સર્વગ્રાહિતા અને આત્મલક્ષિતા ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ફેબ્રુ60/77
‘વિવેચનસંચય‘ પુસ્તકસમીક્ષા બાબતે ભાઈલાલ પ્ર. કોઠારી જાન્યુ61/38-39
‘વીણાનો મૃગ‘ (કલાપી)/નિસાસા લેતો ન. ઑગ49/318
‘વીણાનો મૃગ‘ (કલાપી)/વીણા બંધ થયું ન. ઑગ49/318
‘શતદલ પદ્મમાં પોઢેલો...‘ (ન્હાનાલાલ કવિ) વી. બી. ગણાત્રા એપ્રિલ-જૂન81/574-575
શામળના છપ્પા નગીનદાસ પારેખ એપ્રિલ60/150
શેકસ્પિયરની ઉપમા ‘કાન્ત‘માં ન. જુલાઈ55/332
સત્યાગ્રહ આશ્રમ ‘કોચરબમાં‘ તેમજ સાબરમતીમાં ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/270-271
સરકારી પ્રકાશનો નરોત્તમ પલાણ ડિસે72/403-404
‘સરસ્વતીચંદ્ર‘/ગુમાનનાં લગ્ન વિશે સ્વ. પાઠકસાહેબનું મંતવ્ય ઉપેન્દ્ર પંડ્યા માર્ચ59/114-115
‘સરસ્વતીચંદ્ર‘/બુદ્ધિધનનું વર્તન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ડિસે63/596-597
‘સરસ્વતીચંદ્ર‘માં સમાન સ્વપ્ન દુર્ગાશંકર કે. શાસ્ત્રી ઑગ49/318; જૂન51/237
સંસ્કૃત ‘અખંડચરિત્રના‘ કર્તા (સંપા. બળવંતરાય ક. ઠાકોર) ભોગીલાલ જ. સાંડેસરા માર્ચ54/135
‘સંસ્કૃતિ‘ ૪૦૦-૪૦૧ અંક વાંચતાં વાંચતાં - હસમુખ પાઠક જુલાઈ-સપ્ટે81/635
સાધુસંતો અને ચમત્કારો સ્વામી આનંદ મે58/199-200
સુમન્ત મહેતાની ડાયરી વિશે દિનુભાઈ માંકડ મે63/188
(શ્રી) સુંદરમ્ રચિત ‘છાતીએ છૂંદણા‘ ફાગુ કાવ્ય છે ? મોહનભાઈ શં. પટેલ જાન્યુ62/40-41
સ્થાપત્યોના ફોટાની નીચે ખોટા નામ... નરોત્તમ પલાણ જુલાઈ72/220
‘હળવાં કર્મનો હું નરસૈંયો‘ (કુંવરબાઈનું મામેરું) ભાનુ ઝવેરી એપ્રિલ55/160
હરીફાઈ‘માં સાચો રસ માણેકલાલ મ. પટેલ માર્ચ55/116
‘હંસ=Swan ?‘ વસન્ત અવસરે ઑક્ટો64/423/394
હંસ, Swan, Goose (શબ્દચર્ચા) મોહનભાઈ પટેલ જૂન65/237-238
‘હાસહાસ‘ (‘નંદશંકર જીવનચરિત્ર‘માં આવતો ઉદગાર) ભૃગુરાય અંજારિયા ફેબ્રુ62/76-77
‘હુઝ હુ ઑફ ઇન્ડિયન રાઈટર્સ‘ - ઊડતી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/273-274
‘ળ‘ - કાર ભૃગુરાય અંજારિયા જુલાઈ49/256