પરમ સમીપે/૧૦૧
Revision as of 05:18, 9 March 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧}} {{Block center|<poem> સર્વેઽત્ર સુખિન: સન્તુ સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુખમાપ્નુયાત્. આ જગતમાં સહુ સુખી થાઓ, સહુ નિરોગી રહો, સહુ કલ્યાણને જુઓ, કોઈ પણ પ્...")
૧૦૧
સર્વેઽત્ર સુખિન: સન્તુ
સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિત્ દુખમાપ્નુયાત્.
આ જગતમાં સહુ સુખી થાઓ, સહુ નિરોગી રહો,
સહુ કલ્યાણને જુઓ, કોઈ પણ પ્રાણી દુઃખ ન પામો.
❏❏❏
←