અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ

From Ekatra Wiki
Revision as of 11:53, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
વિમાસણ

ધીરુ પરીખ

આઘેરાગરજેછેસાયરક્યારના
પડ્યાઝીણેરાકાળાયજી;
વગડેવેરાયલઆપણવાદળી
હવેક્યમરેમળાયજી? — આઘેરા.
કામઠેથીછૂટ્યાંતીરઆપણે
બાણાવળીનેસંચારજી;
તાક્યાંરેનિશાનપાડીઝૂરતાં
પાછાંક્યમરેવળાયજી? — આઘેરા.
આપણેટહુકાપંખીગાનના
રઝળ્યાવનનીમોઝારજી;
હવેરેશોધીએકંઠનાંબેસણાં
ક્યાંયએંધાણીભાળાયજી? — આઘેરા.
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)