હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સકળ પ્રકૃતિ

Revision as of 01:25, 22 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સકળ પ્રકૃતિ

સકળ પ્રકૃતિ શું સમર્થન નથી?
સમયને અનુરૂપ લાવણ્ય હો,
કળાનું બીજું કંઈ પ્રયોજન નથી.

દોસ્ત ૧૫૪