હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/પાનખરમાં નિર્વસન
Jump to navigation
Jump to search
પાનખરમાં નિર્વસન
પાનખરમાં નિર્વસન થઈ જાઉં છું.
જૂની સઘળી માન્યતા સરકી જતાં
દર વસંતે અદ્યતન થઈ જાઉં છું.
દોસ્ત ૧૪૮