દર્દ જ્યારે જ્યારે અંગત આવશે, મ્હેફિલોમાં ત્યારે રંગત આવશે. શબ્દ તારે શોધવા પડશે નહીં, પંક્તિઓ પોતે સુસંગત આવશે. આખરે ૫૫