ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ્રારંભિક

From Ekatra Foundation
Revision as of 15:19, 22 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી ટૂંકી વાર્તાકોશ



સંપાદન
ચન્દ્રકાન્ત ટોપીવાળા
રમેશ ર. દવે





ગુજરાત સાહિત્ય મંદિર
સ્થાપના : ૧૦૦૫
કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯

Gujarati Tunki Vartakosh
edited by Chandrakant Topiwala, Ramesh R. Dave
Published by Gujarati Sahitya Parishad, Ahmedabad 380009
Present revised edition, 2008

© સંપાદન : ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમેશ ૨. દવે

પહેલી આવૃત્તિ : ૧૯૯૦
શોધિત-વર્ધિત દ્વિતીય આવૃત્તિ : જૂન ૨૦૦૮

પ્રત : ૫૦૦

પૃષ્ઠસંખ્યા : ૮+૧૩૫

કિંમત : રૂ. ૭૫

પ્રકાશક : ભારતી ર. દવે, પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, નદીકિનારે, ‘ટાઇમ્સ’ પાછળ,
આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : ૨૬૫૭૬૩૭૧, ૨૬૫૮૭૯૪૭
વેબસાઈટ : www.gujaratisahityaparishad.org
ઇ-મેઈલ: gspamd@vsnl.net

ટાઇપસેટિંગ:શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ® ૨૬૫૬૪૨૭૯
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૪


અધિકરણલેખકો
ચન્દ્રકાન્ત ટોપીવાળા

નિવૃત્ત નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

જયંત ગાડીત

નિવૃત્ત અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર

રમેશ ર. દવે

નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

પારુલ કંદર્પ દેસાઈ

રીડર, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ઇતુભાઈ કુરકુટિયા

વ્યાખ્યાતા, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ