ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કુત્તી

Revision as of 01:10, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કુત્તી

ચંદ્રકાન્ત બક્ષી

કુત્તી (ચંદ્રકાન્ત બક્ષી; ‘મશાલ’, ૧૯૬૮) નાયક પોતે, કુશાન અને ટિપ્સી - એમ બે પુરૂષ અને એક સ્ત્રીના લગ્નસંસ્થા બહારના સંબંધો પર કેન્દ્રિત આ વાર્તામાં જાતીય સંદર્ભો નીચે રહેલું ઊંડી સહાનુભૂતિનું માનવીય અસ્તર અને પુરુષોનો અહંભાવ અત્યંત સંવેદનશીલ રીતે પ્રગટ થયાં છે.
ચં.