ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પથ્થરનું નગર

Revision as of 07:08, 29 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પથ્થરનું નગર

વીનેશ અંતાણી

પથ્થરનું નગર (વીનેશ અંતાણી; ‘હોલારવ’, ૧૯૮૩) ઠંડી અને અંધકારનાં વસ્ત્રો પહેરીને ચાલતા કાફલા સાથે વર્ષો સુધી જીવ્યા બાદ ઘર તરફ પાછો ફરતો નાયક તગતગતા સૂરજના ગોળા હેઠળ એક પથ્થરના નગરમાં આવી ચડે છે – એવો વાર્તાવિષય અતીતની સ્થગિતતા પ્રગટાવતો તરંગલીલામાં વિકસ્યો છે.
ચં.