પોત્તાનો ઓરડો/કૃતિ-પરિચય
Jump to navigation
Jump to search
સર્જક-પરિચય
સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ પ્રવિધિના ઉપયોગથી નવલકથા સ્વરૂપને અંતર્જગતના વિશ્લેષણ સાથે સાંકળી એકનવા યુગનું મંડાણ કરનાર વર્જિનિયા વૂલ્ફનું નામ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન સમું છે. તેમનું પુસ્તક ‘એ રૂમ ઑફ વન્સ ઓન’ ફેમિનિઝમનું બાઈબલ મનાય છે. સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ શૈલીનો પ્રયોગ આ વિચેચન પુસ્તકની એક રસપ્રદ બાબત છે, જે તેને સર્જનાત્મક વિવેચનનો દરજ્જો અપાવે છે.
✼ ✼ ✼