ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાંધણી

Revision as of 09:56, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બાંધણી

પુષ્કર ચંદરવાકર

બાંધણી (પુષ્કર ચંદરવાકર; ‘બાંધણી’, ૧૯૫૪) દરરોજ બા પાસે હેતથી આવતી ભંગડી સમુડી દરબારગઢના સગર્ભા બાના શરીર પર બાંધણી જોયા પછી એમાં જીવ પરોવે છે અને બાના મરી જતાં એ પોતાને મળે એવું અમંગળ ઇચ્છવા સુધી પણ પહોંચે છે પરંતુ બા પરનું હેત એને વારંવાર આ અમંગળ વિચારથી પાછી ફેરવે છે. વાર્તાના કેન્દ્રમાં રહેલો આવો તણાવ વાર્તાને સુરેખ ઉપસાવે છે.
ચં.