ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લાભશંકર ઠાકરનું એક મૃત્યુ
લાભશંકર ઠાકરનું એક મૃત્યુ
લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકરનું એક મૃત્યુ (લાભશંકર ઠાકર; ‘નવી વાર્તા’, ૧૯૭૫) સાત ફીટ લાંબી ખીણમાં સૂતેલાં નાયક અને નાયિકા વચ્ચે સઘન અંધકાર છે. નાયકનો પ્રેમ અને વિરહ હંસ અને કાગડાની ઇન્દ્રિયવેધ પ્રતીકાત્મકતાથી વ્યક્ત થવા મથે છે. વાતપ્રિયોગમાં કથા અને કવિતાનો સમન્વય ઇચ્છ્યો છે.
ચં.