ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિરાટ ટપકું

From Ekatra Foundation
Revision as of 03:53, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિરાટ ટપકું

સરોજ પાઠક

વિરાટ ટપકું (સરોજ પાઠક; ‘વિરાટ ટપકું’, ૧૯૬૬) એકલતા અને હતાશાથી ભરેલી ચેતના પોતાના ખંડમાં સંવેદનશીલ રીતે ફરે છે. ક્યારેક ભૂતકાળના વિચ્છિન્ન પ્રસંગોમાં જઈ આવે છે; ક્યારેક સાથીની શોધમાં ભટકે છે. ઘરભીતરના વાસ્તવ સાથે મનોસંવેદનને સાંકળતું કથાનક નોંધપાત્ર છે.
ચં.