ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હૃદયપલટો

Revision as of 11:49, 15 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હૃદયપલટો

ધૂમકેતુ

હૃદયપલટો (ધૂમકેતુ; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) હિમાલયના પરિવેશમાં વેશ્યા બની ગયેલી મા કુંતી અને દીકરા દોલતના છેવટના મિલન દ્વારા માતૃભાવનો મહિમા ઉપસાવતી આ વાર્તાની ભાવસૃષ્ટિ રોચક છે.
ચં.