ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૦

૧૯૩૦
ઊંધાં ચશ્માં લલિતમોહન ગાંધી
કચડાતી કળિયો સરલાબાઈ શાહ
કલ્પનાકુસુમો લલિતમોહન ગાંધી
નિર્મળા અને બીજી વાતો લલિતા દેસાઈ
પાંખડીઓ ન્હાનાલાલ કવિ
વીરબાળા અને બુરખાવાળી બલા શાંતિલાલ ત્રિવેદી