ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૨
Revision as of 16:14, 20 August 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page ગુજરાતીટૂંકીવાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૨ to ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૨ without leaving a redirect: સ્પેસ)
૧૯૩૨
| અવશેષ | ધૂમકેતુ |
| આપણા ઉંબરમાં | ઝવેરચંદ મેઘાણી |
| કલ્પનાનો પ્રતિબિંબ | ચિનુ શુક્લ |
| કાચાં ફલ | જેઠાલાલ ત્રિવેદી |
| ચબૂતરો | રમણલાલ સોની |
| ઝાકળ | રમણલાલ વ. દેસાઈ |
| તણખા મંડળ - ૩ | ધૂમકેતૂ |
| પરાગપુષ્પો | પુરુષોત્તમ ચૌહાણ |
| પીડિતોની કથા | મકનજી પરમાર |
| પ્રેમઘેલી પ્રભા | શાંતિલાલ ત્રિવેદી |
| ભૂતના ભડકા | ધનસુખલાલ મહેતા |
| મંજરી | ગુણવંતરાય આચાર્ય |
| વાર્તાવિહાર | ધનસુખલાલ મહેતા |
| સમયનાં વ્હેણ | કાન્તિલાલ શાહ |
| સમાજના ભીતરમાં | મકનજી પરમાર |
| સંસારલીલા | મટુભાઈ કાંટાવાળા |