લઘુ સિદ્ધાન્તવહી/પરિપૂર્તિ

From Ekatra Foundation
Revision as of 10:18, 27 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિપૂર્તિ

સિદ્ધાન્તો અંગેના અને સર્જકો અંગેના સળંગ વિવેચનગ્રંથો સિવાયના વિવેચનગ્રંથમાં સંકલિત વિવેચનલેખોને આ પછી પરિપૂર્તિમાં સૈદ્ધાન્તિક વિવેચનસૂચિ અને પ્રત્યક્ષ વિવેચનસૂચિમાં વ્હેંચ્યા છે, તેમજ ત્યાર પછી પ્રત્યક્ષવિવેચન-લેખસૂચિને અવલોકનસૂચિ અને આસ્વાદસૂચિમાં વહેંચી છે. સૂચિઓમાં વિવેચનગ્રંથોને સૂચવવા કરાયેલા એમના સંક્ષેપોની માર્ગદર્શક યાદી નીચે મુજબ છે.

ગ્રંથ-સંક્ષેપો

અપ. અપરિચિત अ અપરિચિત ब
હ. હં. હદ પારના હંસ અને આલ્બેટ્રોસ
મ. મા. મધ્યમાલા
પ્ર.ક. પ્રતિભાષાનું કવચ
સં. કા. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન
વિ.વિ. વિવેચનનો વિભાજિત પટ
ગ્રં. ઘ. ગ્રંથઘટન
અનેકા. અનેકાયન
નાના. નાનાવિધ
બ.સં. બહુસંવાદ
રચના. રચનાવલી
સહ./પરિ. સહવર્તી/પરિવર્તી
અ.મી. અછાંદસમીમાંસા