ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/પ્રારંભિક

From Ekatra Foundation
Revision as of 02:38, 23 September 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧



મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ અર્થે પ્રસ્તુત કરેલા મહાનિબંધ ‘અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિભાઈ દ્વિવેદીનાં વિવેચનાત્મક લખાણોના વિશેષ સંદર્ભે તેનું સમીક્ષાત્મક અધ્યયન’-નો પ્રથમ ભાગ.




પ્રમોદકુમાર પટેલ


વડોદરા
૧૯૯૫

`Gujaratiman Kavyatattvavicharna’ - Bhag-1
[Part I of the thesis – Theories of poetry in Modern Gujarati Literature with special reference to the critical writings of Narmad, Navalram, Ramanbhai Nilkanth, Narsinhrao Divetia and Manibhai Dwivedi submitted to Bombay University in the year 1969 for the Degree of Ph.D.]


© પ્રમોદકુમાર પટેલ

પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫
પ્રત ૫૦૦
મૂલ્ય રૂા. ૪૪-૦૦
પ્રકાશક :
પ્રમોદકુમાર પટેલ
બી/૨૬, અક્ષરધામ સોસાયટી
પ્રોડક્ટિવીટી રોડ, અકોટા ગાર્ડન નજીક,
વડોદરા ૩૯૦૦૨૦

મુદ્રક :
નિર્મળાબહેન ઠાકોરલાલ શાહ
શારદા મુદ્રણાલય, જુમ્મા મસ્જિદ સામે,
ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧

મુખ્ય વિક્રેતા :
પાર્શ્વ પ્રકાશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ ૩૮૦૦૦૧

ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત


પૂજ્ય સારસ્વતો
સ્વ. શ્રી રામનારાયણ પાઠક
અને
સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને
આદરપૂર્વક
અર્પણ

લેખકનું વિવેચનસાહિત્ય
વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાંત – એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પ્રતીતિ (૧૯૯૧)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ (૧૯૯૩)

અન્ય પ્રકાશનો :
પરિશેષ : યશવંત ત્રિવેદીની કવિતાનું સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય-૧ ગુજરાતી સાહિત્ય પરિષદ અર્થે સંપાદન (અન્ય સાથે) (૧૯૮૨)
શેષવિશેષ : ૮૫ની કવિતાનું સંપાદન (અન્ય સાથે) (૧૯૮૫)
પન્નાલાલ પટેલ : પરિચય પુસ્તિકા (૧૯૮૭)
પન્નાલાલનું વાર્તાવિશ્વ – પુસ્તિકા (૧૯૯૦)
જયશંકર પ્રસાદ : સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી માટે અંગ્રેજી ગ્રંથનો અનુવાદ (૧૯૯૦)

પ્રકાશ્ય-
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ – ભાગ ૨

● ‘વિભાવના’ : ગુજરાત રાજ્યનું ત્રીજું પારિતોષિક ● ‘સંકેત-વિસ્તાર’ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક ● ‘કથાવિવેચન પ્રતિ’ : એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક ● ‘અનુભાવન’ : એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક અને સંધાન એવોર્ડ ● ‘ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર’ : એ અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રામપ્રસાદ બક્ષી પારિતોષિક