ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૮

Revision as of 01:19, 30 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯૬૮
અધૂરી વાટ બેપ્સી એન્જિનિયર
અનરાધાર વિષ્ણુકુમાર મહેતા
આલંબન હસિત બૂચ
ક્ષત વિક્ષત
ખરા બપોર જયંત ખત્રી
ગેરસમજ રઘુવીર ચૌધરી
જખમ વિઠ્ઠલ પંડ્યા
જતાં જતાં રમેશ જાની
ટેકરીઓ પર વસંત બેઠી છે વિભૂત શાહ
ટોફીનાં બે પેકેટ જયંતી ધોકાઈ
તેડાગર રઘુવીર ચૌધરી
દિલ દલપતરાય આહુજા
દિવસે તારા રાતે વાદળ વસુબહેન ભટ્ટ
ધીમે પ્રિયે! નાનાલાલ જોશી
ફીણોટાં મનુભાઈ પાંધી
ભિન્ન હૃદય અભેસિંહ પરમાર
મશાલ ચંદ્રકાન્ત બક્ષી
યુધિષ્ઠિર? જયંતિ દલાલ
યૌવનની પ્યાસ ભોગીલાલ દવે
રૂપ મનસુખલાલ ઝવેરી
રોમાંચ રસિક મહેતા
વધુ ને વધુ સુંદર કુન્દનિકા કાપડિયા
શેતરંજને સોગટે બિપિન ઝવેરી
શૌર્યધારા નાનાભાઈ જેબલિયા
સમી સાંજ મગનભાઈ દેસાઈ
સરવાળો અહમદ મંગેરા
સોનેરી ઝાડ જયકાન્ત રાવળ
સોમવલ્લી ચંદ્રવદન શુક્લ
સ્મિત અને આંસુ કનૈયાલાલ જોશી
હનીમુન મગનભાઈ દેસાઈ