ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૭

૧૯૬૭
અરુણાચલ ગોવિંદભાઈ પટેલ
આભના ચંદરવા નીચે રવીન્દ્ર ઠાકોર
એક અલ્પવિરામ, એક પૂર્ણવિરામ પ્રિયકાન્ત પરીખ
એક માળાના વીસ મણકા રામજી કડિયા
ગુલબંકી સારંગ બારોટ
ચાર દીવાલો એક હેંગર જ્યોતિષ જાની
છિન્નભિન્ન ભગવતીકુમાર શર્મા
જાનફેસાની નાનુભાઈ નાયક
ઝંખના વિષ્ણુકુમાર પંડ્યા
ધ્રૂજતો ઢોલિયો ભોગીલાલ હરિલાલ દવે
ન તત્ર સૂર્યો ભાતિ સુરેશ જોષી
ના મોહમ્મદ માંકડ
નીલ સરોવર નારંગી માછલી બિપિનચંદ્ર પરીખ
ભીતરનાં જીવન ગુલાબદાસ બ્રોકર
માળો પન્નાલાલ પટેલ
યૌવન અંબાલાલ પટેલ
રક્તરંગી સાંજ ધીરજબહેન પારેખ
રંગ, રેખા અને રૂપ લલિતકુમાર શાસ્ત્રી
લતા ભોગીલાલ ગાંધી
વહેતાં પાણી નાનુભાઈ નાયક
વાત ચકરાવો ચંદ્રવદન મહેતા