અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પરિશિષ્ટ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરિશિષ્ટ – ૧
વર્ષ પ્રમખ વક્તવ્યનો વિષય અધિવેશન–તારીખ અધિવેશન સ્થળ
૨૦૧૧-૧૨ મણિલાલ હ. પટેલ કવિતા, કવિતાની ભાષા, છંદોલય, : સ્વરૂપ અને કાર્ય ૬-૭ ફેબ્રુઆરી, ૨૦૧૧ ડી. ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્મા
૨૦૧૨-૧૩ કિશોરસિંહ સોલંકી જાપાનીઝ કાવ્ય પ્રકારો અને 'હાઈન્કા’ ૨૯-૩૦ જાન્યુઆરી, ૨૦૧૨ એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ
૨૦૧૩-૧૪ જયેશ ભોગાયતા આધુનિક ગુજરાતી વિવેચનની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા ૯-૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૩ મ. સ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
૨૦૧૪-૧૫ ભગીરથ બ્રહ્મભટ્ટ ગુજરાતી ભાષાની નાડીપરીક્ષા ૮-૯ ફેબ્રુઆરી, ૨૦૧૪ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
૨૦૧૫-૧૬ જગદીશ ગૂર્જર અધ્યયન, અધ્યાપન, અનુ આધુનિકતાવાદ અને નવસંસ્કરણની દિશા ૭–૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ રૉફેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, વાપી
૨૦૧૬-૧૭ ઉષા ઉપાધ્યાય કવિતાની પદાવલિ – એક પુનર્પાઠ ૨૦-૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૬ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૦૧૬-૧૭ નીતા ભગત લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર ૨૫-૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ મ. સ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
૨૦૧૮-૧૯ નીતિન વડગામા ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના ૧૧-૧૨ માર્ચ, ૨૦૧૮ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૨૦૧૯-૨૦ અંબાદાન રોહડિયા ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા ૨૩-૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કૉલેજ, વલસાડ
૨૦૨૦-૨૧ કીર્તિદા શાહ પ્રાદ્યૌગિક વિજ્ઞાન અને મધ્યકાલીન ફાગુ કાવ્યો ૨૨-૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
૨૦૨૧-૨૨ ભરત મહેતા સાહિત્યના શિક્ષણની વિભાવના ૧૦-૧૧ જુલાઈ, ૨૦૨૧ આર્ટ્સ / કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, ખોલવડ (સુરત)
૨૦૨૨-૨૩ ભરત મહેતા ભારતીય વલકથામાં રાષ્ટ્રીય ચેતના : ભ્રામક અને વાસ્તવિક ૧૬-૧૭ એપ્રિલ, ૨૦૨૨ લોકનિકેતન,રતનપુર (પાલનપુર)
૨૦૨૩-૨૪ ગુણવંત વ્યાસ "વિવેચન : એક જાતતપાસ
A Dialogue with Self"
૪-૫ માર્ચ, ૨૦૨૩ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર