અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રાતું પતંગિયું
આઠ પતંગિયાં : રાતું પતંગિયું
કમલ વોરા
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.
કમલ વોરા
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.