ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગધેડો
Jump to navigation
Jump to search
ગધેડો (આબાલવૃદ્ધની વાર્તા)
ચિનુ મોદી
ગધેડો (આબાલવૃદ્ધની વાર્તા) (ચિનુ મોદી; ‘૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. દીપક દોશી, ૨૦૦૪) મનજી, રતની અને ડાહ્યલો - આ ત્રણ ગધેડાંના નિમિત્તે પ્રેમ – ઉપેક્ષા-ઈર્ષ્યા-રીઝવણી-મારામારી અને સ્વાતંત્ર્યની ખેવના જેવા માનવ-મનોભાવોનું અને તેની અભિવ્યક્તિનું નિરૂપણ અહીં હળવાશથી પણ વેધક રીતે થયું છે.
ર.