ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/ન કૌંસમાં ન કૌંસ બહાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ન કૌંસમાં ન કૌંસ બહાર

સરોજ પાઠક

ન કૌંસમાં ન કૌંસ બહાર (સરોજ પાઠક; ‘વિરાટ ટપકું’, ૧૯૬૬) વર્ષો પછી આવનારા પ્રિય પાત્રના આગમનના સમાચારે ભીતરબહારની ચેતનામાં આવનજાવન કરતી નાયિકા શુચિનાં એકમેકથી વિરુદ્ધનાં ખેંચાણો વાર્તામાં સુરેખ રીતે ઊપસી કલાત્મક રીતે સંયોજિત થયાં છે.
ચં.