ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૨
૧૯૮૨
| અજાણ્યું સ્ટેશન | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ |
| આધુનિક નવલિકા | સં. જનક નાયક |
| એક નામે સુજાતા | ભારતી દલાલ |
| છદ્મવેશ | કિશોર જાદવ |
| જીવનના તાણાવાણા | ચંદુલાલ સેલારકા |
| પડાવ | રાજેશ અંતાણી |
| પારસમણિનાં પારખાં | એલ. પી. પીપલિયા |
| બેઅવાજ હોઠ | નારાયણ શનિશ્ચરા |
| માનીતી અણમાનીતી | સુરેશ જોષી |
| રણજિતરામ ગદ્યસંચય - ૧ | રણજિતરામ મહેતા |
| શાયદ આકાશ ચૂપ છે | નસીર ઈસમાઈલી |
| સપનાંનો ઉજાગરો | હરીશકુમાર મકવાણા |
| સંગાથ | મોહમ્મદ માંકડ |
| સ્વપ્નલોક | ચંદ્રકાન્ત મહેતા |
| હનુમાનલવકુશમિલન | ભૂપેશ અધ્વર્યું |