ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૮૩
અજાણી રેખાઓ ભૂપત વડોદરિયા
અમે પથ્થરના મોર કેમ બોલીએ? વિજયકુમાર શાહ
કળિયુગની પિંગલા ચીમનભાઈ અમીન
કેસૂડે મન મોહ્યું હસમુખ શેઠ
ક્રોસરોડ મોહનલાલ પટેલ
ક્ષણાલય નરેન્દ્રકુમાર બારડ
જવા દઈશું તમને કુન્દનિકા કાપડિયા
ઢાંકેલી હથેળીઓ રામજીભાઈ કડિયા
તડકામાં ઓગળતો સૂર્ય મફત ઓઝા
દુશ્મનની ખાનદાની નટવરલાલ ફોજદાર
નવો ક્રમ પ્રિયકાન્ત પરીખ
પૂર્વા રમેશ જાની
પ્રાતઃરુદન કેશુભાઈ દેસાઈ
બિલિપત્ર પોપટલાલ પંચાલ
મહીસાગર વિષ્ણુપ્રસાદ ભટ્ટ
મીઠી છે જિન્દગી નાથાલાલ દવે
રાગમિલનના છેડ્યા કનૈયાલાલ જોશી
લીલોછમ સ્પર્શ અઝીઝ ટંકારવી
શ્વાસ નટવર આહલપરા
સંકેત સુરેશ ઓઝા
સાંજને ઉંબર વર્ષા અડાલજા
સુખની ભ્રમણા વિમલકુમાર ધામી
સોરઠના સપૂતો નટવરલાલ ફોજદાર
સ્તનપૂર્વક રમેશ પારેખ
સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ સ્નેહરશ્મિ
હલો! ઉત્પલ ભાયાણી
હોલારવ વીનેશ અંતાણી