ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૯૯
આંખ મળી, અશ્રુ ટપક્યાં દેવચંદભાઈ યોગી
એક સ્મિત મિતનું હેમા મહેતા
૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હર્ષદ ત્રિવેદી
કાળરાક્ષસ ઇવા ડેવ
ક્યાંય નહિ, કદી નહિ મનેશચંદ્ર કંસારા
ક્ષણ સ્વપ્ન હર્ષદેવ માધવ
ગુજરાતી વાર્તાસંચય-૨ સં. જયંત પારેખ, શિરીષ પંચાલ
ઘરથી કબર સુધી આબિદ સૂરતી
જીવ માય ડિયર જ્યુ
ઝરમરતા ચહેરા કેશુભાઈ દેસાઈ
તોરણ રમણભાઈ વણકર
નારીનાં હૈયાં સોનેરી હૈયાં રતન રુસ્તમજી માર્શલ
પરોઢિયાના તારલિયા વ્રજેશ વાળંદ
પ્રેમનું સરનામું જયવદન પટેલ
ફેંસલો શ્યામ તરંગી
બાની વાતું સં. શરીફા વીજળીવાળા
મડિયાની પ્રતિનિધિ વાર્તાઓ સં. બળવંત જાની
મફત ઓઝાની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હરીશ મંગલમૂ
મોર બોલે આપણા મલકમાં શિવદાન ગઢવી
રતિરાગની વાર્તાઓ સં. મણિલાલ હ. પટેલ, દક્ષેશ ઠાકર
વનરાવન કેશુભાઈ દેસાઈ
વાતો વિપતની વાલ્મીક મહેતા
વાર્તાક્રમણ સુમંત રાવલ
સફેદ સાડી, લાલ કિનાર એમ.ડી. નાયક
સમણાં વાવ્યાં ને કૂંપળ ફૂટી કુસુમબહેન પોપટ
સંબંધ રાઘવજી માધડ
સિગ્નેચર ટ્યૂન મનોક્ષા દેસાઈ
સુગરીના માળા દેવચંદભાઈ યોગી
સુવર્ણમૃગ રમેશ ત્રિવેદી
સ્ટુડિયો રમેશ દવે
હથેળીનું સ્વર્ગ તખુભાઈ સાંડસુર
હાર્બર હરિત પંડ્યા