ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૮

૧૯૬૦
અનંતને પેલે પાર માલતી શાહ
અને.....છતાં...પણ.... હરીશ નાગ્રેચા
અબોલ અશ્રુ કલ્પેશ ત્રિવેદી
અશ્રુરેખા કનેયાલાલ જોશી
આ છે સંસાર કલાવતી વોરા
આધારશિલા હેમા મહેતા
ઇતિહાસનું ઊજળું પાનું નાનાભાઈ જેબલિયા
એટલું બધું સુખ ધીરેન્દ્ર મહેતા
એસ.ટી.કથાઓ દિલીપ રાણપુરા
૧૯૯૭ની શ્રેષ્ઠ વાર્તાઓ સં મણિલાલ હ. પટેલ
કલંકિની પ્રવીણ જોષી
કંઈક તો કારણ છે પૃથ્વી શાહ
કેન્દ્રબિંદુ મહેશ દવે
ક્ષણનો ઝરુખો ભગીરથ બ્રહ્મભટ્ટ
ખાલીપો રમેશ દવે
ખોવાયેલી ઓળખ ભાવના મહેતા
ગજવામાં ગામ મનોહર ત્રિવેદી
ગાંઠે બાંધ્યું આકાશ વર્ષા અડાલજા
ગુજરાત સમાચારની શ્રેષ્ઠ વાર્તાઓ સં. શ્રેયાંસ શાહ
ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૪ - ૧૯૯૫ સં. વીનેશ અંતાણી
ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૬ સં. કિરીટ દૂધાત
ગૂર્જર અદ્યતન નવલિકાસંચય સં. રઘુવીર ચૌધરી, હરિકૃષ્ણ પાઠક
ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાસંચય સં. રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે
ગૂર્જર નવલિકાચયન સંપા. રઘુવીર ચૌધરી, હરિકૃષ્ણ પાઠક
ગૂર્જર નારીચેતનાની નવલિકાસંચય સં. રઘુવીર ચૌધરી, સુનીતા ચૌધરી
ગૃહગંગાને તીરે અવંતિકા ગુણવંત
ચણીબોર અને બીજી વાર્તા ચંદ્રાબહેન શ્રીમાળી
ટીનએજર્સ જશવંત મહેતા
દશ્મન બિપિન પટેલ
દૃષ્ટિપાત નીલા શાહ
દ્વિરેફની ઉત્તમ વાર્તાઓ સં. રમણ સોની
નવું ઘર પ્રવીણસિંહ ચાવડા
પટારો ઊજમશી પરમાર
પદ્મા પદ્મિની ગુલાબદાસ બ્રોકર
પાર્ટી નૈના ગાંધી
પાંચ સારા જણ પરેશ નાયક
પ્રિયકાન્ત પરીખની શ્રેષ્ઠ વાર્તાઓ સં. પ્રિયકાન્ત પરીખ
પ્રેમપંથ યશવંત મહેતા
ફરી આંબો મહોરે જોસેફ મેકવાન
બગલથેલો રામચંદ્ર પટેલ
બળવો, બળવી, બળવું ઇલા આરબ મહેતા
બંધ ઓરડાની ભીતરમાં શ્રદ્ધા ત્રિવેદી
બાપાની પીંપર કિરીટ દૂધાત
બારી દીપક રાવલ
ભવની ભેટ પિંગળશી મેઘાણંદ ગઢવી
મત્સ્યવેધ મોહનલાલ પટેલ
મન, મોતી ને કાચ ઇન્દિરા ભણોત
મરદાઈ માથા સાટે જોરાવરસિંહ જાદવ
રાખ બની પ્રીત હરિ પાર
વતનની શોધમાં મુકુંદ ૨. પટેલ
વસંત અને પાનખર ચંદુલાલ સેલારકા
વેદનાનાં વનઉપવન જયવદન પટેલ
સવ્ય અપસવ્ય
સાંકળ ધરમાભાઈ શ્રીમાળી
સુગંધિત પવન પ્રવીણસિંહ ચાવડા
સૂરજપંખી પ્રવીણ ગઢવી
સોનાનો કળશ કાન્તિલાલ જો. પટેલ