ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦૦૪
આકાશગંગા પુરુરાજ જોશી
આમ અમસ્તા બેસવું રોહિત પંડ્યા
આર્કિડનાં ફૂલ જોસેફ મેકવાન
એક સ્વપ્નનો રંગ પ્રીતિ સેનગુપ્તા
કંઈક અંતરે ઘણું જ ભીતરે કેયૂર ઠાકોર
કાગડોળે નગીન મોદી
કોઈ વાર થાય કે... વર્ષા અડાલજા
ખાંડણિયામાં માથું હિમાંશી શેલત
ગુજરાતી નવલિકાચયન : ૨૦૦૨ સં. નવનીત જાની
છોટી સી મુલાકાત નવીન વિભાકર
જનમ ભોમકાને સાદ જયંત અ. મહેતા
તિરાડનો અજવાસ નવનીત જાની
ત્રિમૂર્તિ પ્રવીણસિંહ ચાવડા
દ્વિરેફ વાર્તાવૈભવ સં. ચિમનલાલ ત્રિવેદી
ધૂમકેતુ વાર્તાવૈભવ સં. ચિમનલાલ ત્રિવેદી
પરી ક્યા ચીજ હૈ વલ્લભ નાંઢા
પાંપણ મલકે ભીતર છલકે... રોહિત શાહ
ફૂલ વીણ સખે મુનિ શ્રી વાત્સલ્યદીપ
૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. દીપક દોશી
ભીનાશ ગૌતમ જોષી
માછલીઘરમાં માનવી પંકજ ત્રિવેદી
રણને તરસ ગુલાબની પરાજિત પટેલ
રેત પર લખાયેલ અક્ષરો રેખા સરવૈયા
લાડકવાયો વિઠ્ઠલરાય શ્રીમાળી
વર્તુળ બહારની લાગણી ધર્મેન્દ્રસિંહ રાઠોડ
શરૂઆતનો વરસાદ મુનિકુમાર પંડ્યા
સનેપાત કનુ અસલાલીકર
સમણાંની સોડ કાનજી મા. પરમાર
સામે પાર સુલભા દેવપુરકર
સાંજનો છાંયો રઘુવીર ચૌધરી
હેપી ક્રિસમસ એલી મનીષ મેકવાન