ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૫
Jump to navigation
Jump to search
૨૦૦૫
| અતિરેક | જિતેન્દ્ર પટેલ |
| અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ | સં. મોહન પરમાર |
| અનુજા | વસુધા ઈનામદાર |
| અનેકછંદી વાર્તાઓ | કમલ શાહ |
| અભરે ભરી જિંદગી | અવંતિકા ગુણવંત |
| અમે ભાન વગરનાં | કિશોર રાવળ |
| અમે (લઘુકથા) | હરીશ મહુવાકર/નસીમ |
| એક એવું ઘર મળે | પ્રવીણસિંહ ચાવડા |
| એવાં હતાં મનેખ | રાઘવજી માધડ |
| કઉતુક | મધુ રાય |
| કથાવિશેષ | સં. પંકજ ત્રિવેદી |
| કાંચળી | મનહર રવૈયા |
| ક્ષણોનો ઝરૂખો | ભગીરથ બ્રહ્મભટ્ટ |
| છેલ્લું ફરમાન | ઇવા ડેવ |
| જાતરા | રાઘવજી માધડ |
| ઝૂરતી વેદના | પદ્મા ફડિયા |
| તડકા વસંતના | શરદ ઠાકર |
| તડકો | નાનાભાઈ જેબલિયા |
| દટાયેલું ધન | માણેકલાલ પટેલ |
| દલિત વાર્તાસૃષ્ટિ | સં. મોહન પરમાર |
| નારીની કથા, પુરુષની લેખિની | સં. દર્શના ધોળકિયા |
| નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય ભાગ-૧, ૨ | સં. જયેશ ભોગાયતા |
| નીલગગનનાં પંખેરુ | વિઠ્ઠલરાય શ્રીમાળી |
| પટાવાળો | સતીશ પંડ્યા |
| પોતાનું નામ | સુવર્ણા |
| પ્રેમ! તારાં છે હજાર ધામ | અવંતિકા ગુણવંત |
| બંધ | જિતેન્દ્ર પટેલ |
| ૨૦૦૪ની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. દીપક મહેતા |
| ભીતર ભીનું આકાશ | શરદ ઠાકર |
| મનગમતી વાર્તાઓ | જિતેન્દ્ર પટેલ |
| મણિલાલ પટેલની વાર્તાસૃષ્ટિ | સં. માય ડિયર જયુ |
| માદક દરિયો ને હું | હાસ્યદા પંડ્યા |
| મેઘધનુષ્યના ટુકડા | સં. સતીશ ડણાક |
| મોપાસાંની વાર્તાસૃષ્ટિ | અનુ. જિતેન્દ્ર દેસાઈ |
| મોહન પરમારની વાર્તાસૃષ્ટિ | સં. માય ડિયર જયુ |
| મૌન | જગદીશ ઠાકર |
| રવેશ | ધરમાભાઈ શ્રીમાળી |
| રૂપેરી વાળ | વિજય રાજ્યગુરુ |
| લીલી ધરતીના ઊભરાતા રંગ | શિવદાન ગઢવી |
| લુકિંગ | ગ્લાસ |
| લજ્જા | મોહંમદ મલિક |
| સંજીવની | માય ડિયર જયુ |
| સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ | નસીર ઈસમાઈલી |
| સ્વરરેખા | મીનળ દીક્ષિત |
| શ્વેત કાગળ, લીલી લાગણી | શરદ ઠાકર |
| હડસન કાંઠે ભદ્રાનાં નીર | પ્રવીણ પટેલ ‘શશી’ |
| હસ્તરેખા | મીનળ દીક્ષિત |
←