ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦૦૫
અતિરેક જિતેન્દ્ર પટેલ
અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ સં. મોહન પરમાર
અનુજા વસુધા ઈનામદાર
અનેકછંદી વાર્તાઓ કમલ શાહ
અભરે ભરી જિંદગી અવંતિકા ગુણવંત
અમે ભાન વગરનાં કિશોર રાવળ
અમે (લઘુકથા) હરીશ મહુવાકર/નસીમ
એક એવું ઘર મળે પ્રવીણસિંહ ચાવડા
એવાં હતાં મનેખ રાઘવજી માધડ
કઉતુક મધુ રાય
કથાવિશેષ સં. પંકજ ત્રિવેદી
કાંચળી મનહર રવૈયા
ક્ષણોનો ઝરૂખો ભગીરથ બ્રહ્મભટ્ટ
છેલ્લું ફરમાન ઇવા ડેવ
જાતરા રાઘવજી માધડ
ઝૂરતી વેદના પદ્મા ફડિયા
તડકા વસંતના શરદ ઠાકર
તડકો નાનાભાઈ જેબલિયા
દટાયેલું ધન માણેકલાલ પટેલ
દલિત વાર્તાસૃષ્ટિ સં. મોહન પરમાર
નારીની કથા, પુરુષની લેખિની સં. દર્શના ધોળકિયા
નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય ભાગ-૧, ૨ સં. જયેશ ભોગાયતા
નીલગગનનાં પંખેરુ વિઠ્ઠલરાય શ્રીમાળી
પટાવાળો સતીશ પંડ્યા
પોતાનું નામ સુવર્ણા
પ્રેમ! તારાં છે હજાર ધામ અવંતિકા ગુણવંત
બંધ જિતેન્દ્ર પટેલ
૨૦૦૪ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. દીપક મહેતા
ભીતર ભીનું આકાશ શરદ ઠાકર
મનગમતી વાર્તાઓ જિતેન્દ્ર પટેલ
મણિલાલ પટેલની વાર્તાસૃષ્ટિ સં. માય ડિયર જયુ
માદક દરિયો ને હું હાસ્યદા પંડ્યા
મેઘધનુષ્યના ટુકડા સં. સતીશ ડણાક
મોપાસાંની વાર્તાસૃષ્ટિ અનુ. જિતેન્દ્ર દેસાઈ
મોહન પરમારની વાર્તાસૃષ્ટિ સં. માય ડિયર જયુ
મૌન જગદીશ ઠાકર
રવેશ ધરમાભાઈ શ્રીમાળી
રૂપેરી વાળ વિજય રાજ્યગુરુ
લીલી ધરતીના ઊભરાતા રંગ શિવદાન ગઢવી
લુકિંગ ગ્લાસ
લજ્જા મોહંમદ મલિક
સંજીવની માય ડિયર જયુ
સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ નસીર ઈસમાઈલી
સ્વરરેખા મીનળ દીક્ષિત
શ્વેત કાગળ, લીલી લાગણી શરદ ઠાકર
હડસન કાંઠે ભદ્રાનાં નીર પ્રવીણ પટેલ ‘શશી’
હસ્તરેખા મીનળ દીક્ષિત