ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૪
૨૦૦૪
| આકાશગંગા | પુરુરાજ જોશી |
| આમ અમસ્તા બેસવું | રોહિત પંડ્યા |
| આર્કિડનાં ફૂલ | જોસેફ મેકવાન |
| એક સ્વપ્નનો રંગ | પ્રીતિ સેનગુપ્તા |
| કંઈક અંતરે ઘણું જ ભીતરે | કેયૂર ઠાકોર |
| કાગડોળે | નગીન મોદી |
| કોઈ વાર થાય કે... | વર્ષા અડાલજા |
| ખાંડણિયામાં માથું | હિમાંશી શેલત |
| ગુજરાતી નવલિકાચયન : ૨૦૦૨ | સં. નવનીત જાની |
| છોટી સી મુલાકાત | નવીન વિભાકર |
| જનમ ભોમકાને સાદ | જયંત અ. મહેતા |
| તિરાડનો અજવાસ | નવનીત જાની |
| ત્રિમૂર્તિ | પ્રવીણસિંહ ચાવડા |
| દ્વિરેફ વાર્તાવૈભવ | સં. ચિમનલાલ ત્રિવેદી |
| ધૂમકેતુ વાર્તાવૈભવ | સં. ચિમનલાલ ત્રિવેદી |
| પરી ક્યા ચીજ હૈ | વલ્લભ નાંઢા |
| પાંપણ મલકે ભીતર છલકે... | રોહિત શાહ |
| ફૂલ વીણ સખે | મુનિ શ્રી વાત્સલ્યદીપ |
| ૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. દીપક દોશી |
| ભીનાશ | ગૌતમ જોષી |
| માછલીઘરમાં માનવી | પંકજ ત્રિવેદી |
| રણને તરસ ગુલાબની | પરાજિત પટેલ |
| રેત પર લખાયેલ અક્ષરો | રેખા સરવૈયા |
| લાડકવાયો | વિઠ્ઠલરાય શ્રીમાળી |
| વર્તુળ બહારની લાગણી | ધર્મેન્દ્રસિંહ રાઠોડ |
| શરૂઆતનો વરસાદ | મુનિકુમાર પંડ્યા |
| સનેપાત | કનુ અસલાલીકર |
| સમણાંની સોડ | કાનજી મા. પરમાર |
| સામે પાર | સુલભા દેવપુરકર |
| સાંજનો છાંયો | રઘુવીર ચૌધરી |
| હેપી ક્રિસમસ એલી | મનીષ મેકવાન |